કેતનભાઇ પટેલ (મહેસાણા) ના કસ્ટોડીયેલ ડેથના અનુસંધાનમાં નિર્દોષ ભરતભાઇ બારોટ તથા તેમના પુત્ર ની ધરપકડના વિરોધમાં તા.૧૯/૦૬/૨૦૧૭ના રોજ ગાંધીનગર તથા કલોલ મુકામે "બ્રહ્મભટ્ટ યુવા નવનિર્માણ સેના" ગાંધીનગર જીલ્લા કન્વીનર શ્રી મહેશભાઇ બ્રહ્મભટ્ટ તથા તાલુકા સહ કન્વીનર શ્રી હાર્દિકભાઇ, દહેગામ કન્વીનર શ્રી રાજેશભાઇ બ્રહ્મભટ્ટ તથા સમાજના અગ્રણી – હિતેચ્છુ દ્વારા કલેક્ટર
શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું.👊 સંગઠન માં શક્તી છે. -
No comments:
Post a Comment