શ્રી બી. ડી. રાવ દાદા
... અભિનંદન .... અભિનંદન ....... ખુબ ખુબ શુભકામનાઓ
આપણા સમાજ ના ભામાશા, દાનવીર અને સાચા સમાજ સેવક એવાં શ્રી બી. ડી. રાવ દાદા ને માનનીય ગવર્નર ના હસ્તે સન્માન તા. 12/08/2016 ના રોજ ખંભાત ખાતે મળવા જય રહ્યું છે. તેમને "બ્રહ્મભટ્ટ યુવા નવનિર્માણ સેના" સમગ્ર ટિમ તરફ થી તેમને ખુબ ખુબ અભિનંદન અને હાર્દિક શુભકામના.
શ્રી બી. ડી. રાવ દાદા |
No comments:
Post a Comment